સંગસંગ શક્તિ તે સ્વર્ગ નિર્માણ શક્તિ. સામાજિક ક્રાંતિ સમાજનું સ્વર્ગ બનાવવાનું ગણિત ઋષિઓએ ખુબ સહજતાથી સરળ રીતે બતાવી દીધું છે. 'त्रेतायां मंत्र शक्तिश्च, ज्ञान शक्ति कृते युगे, द्वापरे युद्ध शक्तिश्च, संघे शक्ति कलौ युगे' એટલા માટે કહ્યું છે કે, સતયુગમાં જ્ઞાન, ત્રેતામાં મંત્ર અને દ્વાપરમાં યુદ્ધ શક્તિનું બળ હતું. પરંતુ કલિયુગમાં સંગઠનની શક્તિ જ મુખ્ય છે. આવી એક તત્વજ્ઞાન થી ભરેલી વાત લઈને આજ આવ્યો છુ. Sharad Tiwari · Original audio દરિયામાં એક વિરાન ટાપુ પરની આ વાત છે. આ ટાપુ ઉપર ૧૦૦ જેટલા વાંદર રહેતા હતા. સાથે બીજા પ્રાણીઓ પણ હળી મળી ને રહેતા હતા. આ ટાપુ ના