કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 131

  • 1.5k
  • 2
  • 882

કવિશાના ખભા ઉપર કોઈ પુરુષનો મજબૂત હાથ પડ્યો...અને તેના મોં માંથી શબ્દો સરી પડ્યા, "કવિ, તું અહીંયા શું કરે છે..??"પાછળથી પોતાના ખભા ઉપર મજબૂતાઈથી પડેલા એ હાથ ઉપર કવિશાએ પ્રેમથી પોતાનો હાથ મૂક્યો અને તે કોઈ અનેરી લાગણીઓમાં વહેવા લાગી...તેના મોં માંથી અચાનક જ એક નામ સરી પડ્યું... "સમીર..."અને તેના ખભા ઉપર હાથ મૂકનાર દેવાંશનો હાથ અને દેવાંશ બંને એક ફૂટ પાછળ ધસી ગયા...દેવાંશ કંઈ સમજે કે કંઈ બીજું પૂછે તે પહેલા તો પ્રાપ્તિએ આખીયે વાતને વાળી લીધી... અને તે બોલી કે, "દેવાંશ તું અહીંયા ક્યાંથી..?"પ્રાપ્તિના પ્રશ્નથી દેવાંશ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યો..."આઈ મીન અત્યારે અહીંયા ક્યાંથી..?" પ્રાપ્તિ પોતે