બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1

  • 282
  • 1
  • 98

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)   પ્રિય વાચક મિત્રો,         આપ સૌને તેમજ આપના પરિવારજનોને ચૈત્ર નવરાત્રી પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ.           અગાઉ “લવ રિવેન્જ” નવલકથાના પાત્રોની વાર્તાઓમાં “અજનબી મિત્રો” અને “ઝરૂખો” હું માતૃભારતી ઉપર રજૂ કરી ચૂક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના પાત્રોની વાર્તાઓમાં નવી વાર્તા “બેટરહાલ્ફ” આજે રજૂ કરવા જઈ રહ્યો છું. આ વાર્તા લવ રિવેન્જ નવલકથાના બે પાત્રો “કામ્યા” અને “વિશાલ”ને લઈને લખેલી છે. વાર્તાના થોડાક અંશો કામ્યા અને વિશાલના વાસ્તવિક જીવન પર આધારિત છે. જયારે બાકીની વાર્તા કાલ્પનિક છે.          પાખંડ અને દંભથી ભરેલા અત્યાચારી ભારતીય સમાજ અને લગ્ન જીવનનો ભોગ બનતી અનેકમાંથી એક દબાયેલી કચડાયેલી