તું અને તારી વાતો..!! - 25

  • 462
  • 178

પ્રકરણ 25 પ્રેમની મૂંઝવણ..!!   એ લોન વાળા વિસ્તારમાંથી ગબડીને બંને તાપીતટ સુધી આવી જાય છે... ત્યાં જ સૂતાં સૂતાં બંને એકબીજાની સામે જુએ છે...ને ખડખડાટ હસી પડે છે... "વાંદરી...તું તો પડી પણ મને પણ ખેંચી ગઈ...!!!" "એકલાં એકલાં મજા ન આવે ને...!!" "હશે.. વાંદરી... પણ વાગ્યું તો નથી ને...??" "ના...રે..તમને..??" "નહીં... ચાલ જઈએ હવે..." બંને ધીમે ધીમે બેલેન્સ રાખીને ઉપર તરફ જાય છે...બંનેના ચહેરા પર અઢળક ખુશી દેખાય છે.... પોતાની પાર્ક દોરેલી બાઈક સુધી જાય છે.. વિજય બાઇક સ્ટાર્ટ કરે છે... "રશું ...જઈએ...??" "hmm" રશ્મિકા બાઈક પર વિજયની પાછળ બેસી જાય છે... બંને એકબીજા સાથે વાતો કરતાં કરતાં  ઓફિસ