ઘરમાં અમે બેઠા હતા ત્યાં મને ખબર પડી કે મારે સારા ટકા આવશે તો માનતા માનવામા આવી હતી કે ટકો કરવામા આવશે ને પેંડા ચડાવાશે,"મને પુછવું તો હતું ટકો કરાવો કે નહી, તમે મને પુછયા વિના આઉ કેમ કરી શકો?"પપ્પા "તો હવે તને પુછીને બધા નીર્ણય લેવાશે?""વાત મારી છે, મારી જીંદગીના નિર્ણય મને લઈને નઈ તો કોને પૂછવાનું, આમ ક્યાં સુધી અભણ રહેશો?""અને હા દેશમાં કરોડોની વસ્તી આવી બાધા રાખે તો તો ભગવાન પોતાનો દરવાજો ખોલેને નકરા વાળ જ પળ્યા હોય, અને આ વાળ શું એ ફુગ્ગા લેવા ભેગા કરે..."વાત અડધી જ રહી ત્યા ફટાક કરતી એક ધપ્પડ આવી ને