Old School Girl - 6

  • 438
  • 176

અમારી સાથે આવતો બાજુના ગામનો રોહન આપણી ભાષામાં કહીએ તો પારૂલને લાઈન બહુ મારે પણ પારૂલ ભાવ આપે તેમ ન હતી.. એ ગોરી રાધા ફક્ત પુસ્તકમા જ પરોવાયેલ હોય...  ખબર નહી કઈ રીતે અમારી મિત્ર એ બની ગઈ હશે! થોડો સમય તો આમ ચાલ્યું પણ વર્ષાથી ન રહેવાયુ એટલે એક વખત તો સારો એવો ઝાટકી લીધો પણ તેની આદત તો ગઈ જ નહી ને થઈ ગયો એક દિવસ જોરદારનો મોટો ઝઘડો અમે ૬ ને તેઓ ૪ એટલે લડાઈ તો જોરની ચાલી પણ એટલામાં કાળુકાકા વચ્ચે આવી ગયા ને અમને બધાને શાંત કર્યા.આમ તો મારી અને વર્ષા વચ્ચે પણ મિત્રતાથી વધીને