નિતુ - પ્રકરણ 97

  • 1k
  • 662

નિતુ : ૯૭ (અન્યાય) વિદ્યાના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા. રતનની કરતૂતથી એનું આત્મ સન્માન ઘવાયું હતું. એ જ સ્થિતિમાં વિચાર મગ્ન અને ઉદાસ એ અંધકાર ભરેલા ખાલી રસ્તા પર બેધ્યાન બની ચાલી રહી હતી.રતન અને અમર બંને બેઠા હતા એવામાં રોની નીચે આવ્યો. કાનમાં હેન્ડ્સફ્રી લગાવી ફોન જોઈ રહ્યો હતો. તે કશું કહ્યા વગર તેઓની બાજુમાં બેઠો. રતને તેને પૂછ્યું, "તું આ બધું શું કરી રહ્યો છે?"આશ્વર્ય સાથે એણે હેન્ડ્સફ્રી હટાવી અને પૂછ્યું, "તમે શેની વાત કરો છો?""હું વિદ્યાની વાત કરું છું."રોની થોડું ગભરાયો, "વિદ્યા!... તમને એના વિશે કેમ ખબર?"નિસાસો નાંખતા તે બોલ્યો, "લ્યો કરો વાત! અહિંયા આટલી મોટી