મારા કાવ્યો - ભાગ 22

  • 202
  • 56

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 22રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરાષ્ટ્રીય ગણિત દિવસગભરાતા સૌ કોઈ મારાથી,કોણ જાણે કેમ ગભરાય?છું હું એકદમ સરળ,જાણે જાદુનો કોઈ ખેલ!સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર...કોણ કહે આ છે ગણિત?આ તો છે જીવનની અવસ્થા!ધ્યાનથી જુઓ આસપાસ તો,દેખાશે ગણિત ચોપાસ!હોય સીવવાનાં કપડાં કોઈનાં,કે બાંધવું હોય રહેઠાણ!શક્ય નથી આ ગણિત વિના!હોય રસોઈમાં મસાલાનું માપ,કે જોવું હોય ઘડિયાળમાં,તારીખ જોઈએ કે સમય,અંતે તો વપરાય ગણિત એમાં!ઝડપથી પહોંચવા વધારીએ ગતિ,ને જીવ બચાવવા વાહન ચાલે શાંતિથી,અંતે તો મપાતી ગતિ ગણિતનાં જ્ઞાનથી!કરીએ ઘરમાં આકર્ષક સજાવટ,જોઈને ક્ષેત્રફળ ઓરડાનું!કરવા ખરીદી જોઈએ ગણિતનું જ્ઞાન,વધતો ઘટતો એનાથી બેંકના ખાતાનો ભાર!કેમ ભૂલવું શરીરને આપણાં?છે એમાં તો ગણિત અપરંપાર!હોય શ્વાસ કે ધબકારા હ્રદયનાં,થતી ગણતરી