સંઘર્ષ જિંદગીનો - 7

  • 298
  • 102

(ગયા અંકથી આગળ )      અર્ચના - જો બેટા હું હોય, તું હોય કે પછી ગમે તે અન્ય વ્યક્તિ હોય સૌને મુશ્કેલીઓ જીવનમાં આવતી જ હોય છે. એ બાબત કોઈના માટે નવી નથી. પરંતુ આ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ જવાની કે ગભરાઈને ભાગી જવાને બદલે તેનો હિંમતથી પડકાર ઝીલવો જોઈએ. અને તે પડકારોનો પ્રહાર રૂપે વળતો જવાબ આપવો જોઈએ. જેથી આપણી મુશ્કેલી ભરેલો ઝાડના ખરેલા વૃક્ષના પાન સમાન જીવનમાંથી પાનખરનો અધ્યાય પૂરો થાય. અને નવા ખીલેલા તાજા ફૂલરુપી જીવનનો ઉદય થાય. જેથી આપણું જીવન પણ તેજમય બને. ઉજ્વળ બને. માટે જે કઈ તકલીફ આવે તેને જીલવાની અને તેનો મોઢા જવાબ આપવાનો એટલે તે