સંઘર્ષ જિંદગીનો - 6

  • 146

(ગયા અંકથી આગળ )         બીજા દિવસે ફરીથી એક જ બાબત રિપીટ થાય છે. અજય તૈયાર થઈને સુરજિત પાસે આવે છે. અને પૂછે છે પપ્પા હું એક્ઝામ આપું કે નહિ?  સુરજિત કઈ જવાબ આપતો નથી. અને અજય તેની પાછળ પડી જાય છે. તે વારંવાર પૂછે છે પપ્પા એક્ઝામ આપું કે નહિ? અને અચાનક સુરજિતને ગુસ્સો આવે છે. તે કઈ જ બોલતો નથી. અને ઘરેથી નીકળી જાય છે. અને અજય પોતાની મમ્મી પાસે જાય છે. અને કહે છે. મમ્મી પપ્પાને એવુ શુ ટેન્શન આવી ગયું છે કે તે મને હા કે ના જવાબ આપતા નથી. તું જુએ છે ને હું કેટલા