અભિનેત્રી - ભાગ 33

  • 380
  • 160

અભિનેત્રી 33*                                 ફિલ્મના પહેલા દૃશ્યનું આજે શુટિંગ થઈ રહ્યુ હતુ.ફિલ્મનો હીરો રંજન દેવ પ્રોડ્યુસર જયદેવનો પુત્ર હતો.આ એની ઇન્ટરડ્યુસિંગ મૂવી હતી.એટલે એ થોડો નર્વસ લાગતો હતો.    સીન હતો પ્રિયતમ રંજન નારાજ પ્રિયતમા શર્મિલાને મનાવવા માટે જાત જાતના ચેનચાળા કરતો હોય છે.ક્યારેક એની પીઠ પર આંગળી થી ટકોરા મારતો હોય છે.તો ક્યારેક એના પગમા આળોટતો હોય છે.થોડુક મસ્તી ભર્યું રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હતુ.પણ જેવુ ડાયરેક્ટરને દૃશ્ય જોઈતુ હતુ એવુ દૃશ્ય આવતું ન હતુ.રંજનદેવ ના ચેહરા ઉપર એ મસ્ત્તી ભર્યાં હાવભાવ આવી જ નોહોતા રહ્યા.એ એક્ટિંગ