અભિનેત્રી - ભાગ 17

  • 420
  • 206

અભિનેત્રી 17*                             "બહુ સરસ.મજા આવી ગઈ સુનીલ.થેક્યું સો મચ્.આજે કેટલા દિવસે આપણે આવુ ટેસ્ટી ચિકન મુમતાઝ ખાધુ.તને આ કયાંથી યાદ આવ્યુ હેં?થેંકયુ અગેઈન સુનીલ."ઓડકાર ખાતા ઉર્મિલા બોલી. "થેંકયુ તો હુ તને કહીશ ડાર્લિગ.કે તુ આજના દિવસે પૈદા થઈ.જો આજે તુ પૈદા ના થઈ હોત ને ઉર્મિ.તો મને પણ આજના દિવસે ચિકન મુમતાઝ કયાંથી ખાવા મળત?અને તારી પસંદ ના પસંદ નુ ધ્યાન હુ નહી રાખુ તો કોણ રાખશે?"સુનીલે મસ્તી ભર્યાં સ્વરે કહ્યુ. "તુ પણ છોને સુનીલ?""શુ તુ પણ?બોલ આગળ બોલ શુ કહેવુ છે તારે?""હર એક વાતમા તને બસ મસ્તી જ