અભિનેત્રી 13* મેં તો દીવાની હો ગઈ. પ્યાર મે તેરે ખો ગઈ. પોતાની જ મૂવી,*ડોલતી નાવ "નુ સુપર હિટ સોંગ શર્મિલાએ પોતાના મોબાઈલ મા રીંગ ટોન તરીકે રાખ્યુ હતુ.જેના વાગવાના કારણે ઘસઘસાટ ઊંઘતી શર્મિલાની નીંદર બગડી. એણે ફોન ઉપડવાને બદલે કટ કર્યો.અને ફરી ઉંઘવાની કોશિષ કરી.પણ ત્યા ફરીથી રીંગ ટોન વાગી. મેં તો દીવાની હો ગઈ. પ્યાર મે તેરે ખો ગઈ. આ વખતે એણે અણગમા સાથે ફોન હાથમા લીધો સ્ક્રીન પર એના સેક્રેટરી નિર્મલ ઝાનુ નામ દેખાયુ. એણે