પ્રેમ અને મિત્રતા - ભાગ 6

(મિત્ર માટે પ્રેમ ને બલિદાન આપવા વાળો હું...શું હું ખરેખર એ બલિદાન આપી શકીશ...?? નીરજા સાથે વાત કર્યા પછી અને એની સાથે સમય કાઢ્યા પછી હું પોતાની જાત ને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..કે એ મારો પ્રેમ નથી મારા મિત્ર નો પ્રેમ છે...૨ થી ૩ દિવસ સુધી હું નીરજા સાથે આવતો અને જતો.... પણ રાહુલ માટે ની જ વાત ના કરી શક્યો..કેમ કે મને એના થી પ્રેમ હતો. નીરજા ની બેસ્ટ ફ્રેન્ડ પ્રેક્ષા, જેમ હું રાહુલ નો મિત્ર હતો..એ બધી જ વાત પ્રેક્ષા ને કરતી હતી..) (થોડા દિવસ પછી રાહુલ એ પ્રેક્ષા સાથે વાત કરી...) રાહુલ : હેલો પ્રેક્ષા....તું