પ્રેમ ની મૌસમ - 6

જોત જોતાં માં ચુનાવ નજીક આવી જાય છે.અવતાર જોરશોર થી પ઼ચાર શરૂ કરી દઈ છે. દરેક  શેરી નાકા પર અવતાર ના પોસ્ટર લાગ્યા હતા હાઈવે પર પણ મોટા હોલ્ડિંગ પોસ્ટર લાગ્યા હતા ગલ્લી એ ગલ્લી એ પરચાઓ વેચતાં હતાં ઠેર ઠેર  ઠેકાણે તેની જાહેર સભા ઓ રોડ શો યોજાઈ રહ્યો હતો આ બધું અવતાર હોશે હોશે કરતો હતોઆમ તો અવતાર પ઼ચાર કરવાની પણ જરૂર નથી તેને કરેલા સારાં કામ તેની જીત સુનિશ્ત કરી દઈ છે.હવે અવતાર ના સમર્થકો આટલી મહેનત કરતાં હોય તો આપણી ભાવુ કેમ પાછળ રહે ભવ્યા પણ અવતાર માટે કોલેજ કેમ્પસ માં સ્ટુડન્ટ્સ વચ્ચે પ઼ચાર કરે છેસાઉન્ડ