ભૂલ છે કે નહીં ? - ભાગ 8

  • 384
  • 138

મેં ફરીથી ભણવામાં ધ્યાન લગાવી દીધું. આ વખતે બીજા કોઈ જ વિચારોને મગજમાં આવવા જ ન દીધા. ન એમના કે ન ઘરના. શાળામાં પ્રિલિમ પરીક્ષાની તારીખ ખાવી ગઈ હતી. હું એમાં વધારે ને વધારે માર્ક્સ લાવવા માગતી હતી. આ પરીક્ષા વખતે મારો કોર્ષ પૂરો કરી દઉં તો પછી મને રિવિઝનનો સમય મળે એમ વિચારતી હતી. પણ થયું કંઈ જુદું જ. મારા પગ પર જે ડાઘા હતા તે ટેન્શનમાં વધશે એમ ડોકટરે કહ્યું હતું અને એમ જ થયું. એ ડાઘા પાણી ભરાયને મોટા ફોડલાં બનવા માંડ્યા હતા અને એમાં ખંજવાળ પણ ખૂબ જ આવતી. ખંજવાળ આવે એટલે એ વધે એમ પણ