મિસ કલાવતી - 2

મયુરી અને રણજિત ને એ ત્રણ વિભાગોવાળા લાંબા ધરમાં પ્રવેશતાં જોઈને એક યુવાન ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળીને બહાર તરફ સરકી ગયો.' કોણ હતું એ ?રણજિતે પૂછ્યું .            'એ તો મારો ભાઈ છે!' મયુરીએ સહજતાથી જવાબ આપ્યો.' તારો ભાઈ છે ? તો પછી ઘરની બહાર કેમ નીકળી ગયો ?'  રણજીતને આશ્ચર્ય થયું.      ' આપણને બંનેને અંદર આવતા જોઈને !'.        'શા માટે એમ ?' આપણને બેયને એકાંત આપવા માટે .'     'તે પાછો ક્યારે આવશે ?'            'તમે અહીંથી રવાના થશો પછી જ !'ને જો હું અહીં આખી રાત રોકાઈ જાઉં તો ?' કહીને રણજીત હસ્યો .          ' તો એ આખી રાત બહાર ચોગાનમાં