જય માતજી આજે ૩૧_૨_૨૦૨૫ સમય ૯_૧૫ રાત્રે ઈસ્વરી શક્તિ..... ની ગતી ન્યારી સમય બળવાન છે. સમય સમયાંતરે છે. જો તમે સમયસર સાચવી શકો તો તમે તેને સાચવી શકશો. સમય ને સાચવી લો સમય ને જીરવી લ્યો.. ચાહે એ સુખ નો હોય કે દુખ એ ક્યારેય સ્તીર નથી. ઘણી બધી દુખમાં વ્યક્તિ શોકને જોયા પણ સમયની ગતી અતી ન્યારી છે. એક દિવસ ફરી એજ વ્યક્તિ ને હસતા ખેલતા આનંદમાં જોવા. અને જે વ્યક્તિ સારા સમય માં જાણકાર થી ગર્વ અનુભવે છે એમનો પણ એક દિવસ સમય પુરુતરી વિષાદ શોખ માં રડતા જોયા છે. અર્થ સમય કોઈનો સ્તિર નથી. સમયનું ચક્ર ચાલે