શ્રાપિત પ્રેમ - 22

  • 388
  • 172

રાધા એ  રાત ભર બેસીને તે ફાઈલને લગભગ ચારથી પાંચ વખત વાંચી લીધું હતું. તેમાં એ વાતની પરમિશન હતી કે રાધા પાંચ દિવસ માટે તેના ગામમાં જઈને રહી શકે છે. તેને બીજા દિવસે સાંજે નીકળવાનું હતું એટલે તે વાતથી બહુ ખુશ હતી. ફાઈલને જોતા જોતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ન પડી. સવારે જ્યારે તે ઊઠી ત્યારે ફાઈલ તેના હાથમાં જ હતી. નાઈટ લેમ્પ ભૂલથી ચાલુ રહી ગયો હતો અને બેટરી ખતમ થવાના લીધે તે બંધ થઈ ગયો હતો. રાધા એક રાત્રે ફાઈલને બેથી ત્રણ વખત વાંચી લીધી હતી છતાં પણ તેને પોતાના સિગ્નેચર તેમાં કર્યા ન હતા. ઘંટ વાગી