સેક્સ: it's Normal! (Book Summary)

  • 362
  • 106

                            જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્દ્ર વત્સે પોતાના પુસ્તક "its Normal" માં સેક્સ એડયુકેશન અને સેક્સ લાઇફ પર વૈજ્ઞાનિક ઢબે અને સરળ રીતે ખૂબ સુંદર જાણકારી આપેલી છે. એ પુસ્તક દરેક વાંચકે વસાવવું જોઈએ.. એ સરળ અંગ્રેજી ભાષા માં ઉપલબ્ધ છે. આ લેખમાં હું મૌલિક રીતે અને મારી પોતાની સમજ મુજબ કેટલીક વાતો રજૂ કરીશ જે ક્વોટ સ્વરૂપે હશે અને  જેની સમજૂતી આપીશ .. જેની પ્રેરણા મને આ પુસ્તક માંથી મળી છે.      સેક્સ ક્વોટ: (૧) હસ્તમૈથુન સ્વકેન્દ્રી ક્રિયા છે.. સ્વયં ના સંતોષ માટે કરવામાં આવતી એક સહજ