સોલમેટસ - 27

  • 382
  • 166

વાચકમિત્રોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌએ આ વાર્તા વાંચી અને આપના અમુલ્ય અભિપ્રાયો મને જણાવ્યા. જયારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે મને નહોતી ખબર કે આટલા બધા પાર્ટમાં હું લખી શકીશ. મારી લખવાની સ્કીલ પણ જેમ જેમ પ્રકરણો લખાતા ગયા એમ એમ સુધારતી ગઈ છે. કદાચ તમે પણ એ અનુભવ્યું હશે. જે પ્રશ્નો આરવ, રુશી અને ધવલે પૂછ્યા હશે એના જવાબ પણ એમને એસપી ઝાલાએ એમની રીતે આપી દીધા હશે. એ લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા એટલે એમને જવાબ સમજાય ગયા હશે. પણ મારાથી કદાચ એવી કોઈ ઘટના કે કોઈ વાત જે આ વાર્તામાં જરૂરી