ફરે તે ફરફરે - 92

  • 284
  • 90

૯૨   બફેલો સાંજના લટાર મારવા નિકળ્યા .નાનકડુ શાંત શહેર .નાયેગ્રા નદીને લીધે ઘટાટોપ હરીયાળી હતી . ચારે તરફ ટુરીસ્ટોના ટોળા ફરતા હતા. ટુરીસ્ટો તરફ બારીક નજર કરો ત્યારે સમજાય કે ગુજરાતીઓ કેટલી  કમાઇ કરે છે?!અમારા શ્રવણકુમારની જેમ ગુજરાતી કે ઇંડીયનોના ફેમીલી બફેલોમા જ ઉતરે અને મોટા હીરાવાળા જેવા નાયેગ્રા ફોલ્સની બાજુ ની હોટેલમા ઉતરે...  આખી દુનિયામાં એ જનિયમ છે માંગ સામે સપ્લાય.. ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો હજી જરાક સળવળાટ કરે કે તુરંત જ સહુ વેપારીઓ સાવધાન થઇ જાય.. બધ્ધનેખબર છે કે એપ્રિલ મહિનામાં એક્ઝામ પુરી થાય પછીજ બાળકોને લઇને આ ગુજરાતી ભાઇ કે ઇંડિયન બહાર નિકળશે. એટલે ચાલાક વેપારીઓ