૮૩ એ સમયે વિશ્વયુધ્ધથી યુરોપના દેશો પાયમાલ થઈગયા હતા દેવાળીયા થઇગયા હતા .....અત્યારના પણ એકાદ બે દેશ છોડીને યુરોપ કંગાળ જ છે...સાવ જલ્સા કરવાના ,ખાવુ પીવુ એશ કરવો એ મુળભુત શોખ..મને ઘણી વખત થાય કે આ ઘાંઘા ઘાંઘા ફરતા ગુજરાતીઓ એ જીંદગી કેમ જીવાય તે બંગાળી લોકો પાંસેથી શિખવુ જોઇએ ..બસ વાડામા ભાત ઉગાડે નાના પુકુરમા(તળાવમા) માછલાની જાળ નાખી પડ્યા પડયા ગીતો ગાય વાચવાની બુક લઇ વાંચતા હોય... એક કથા યાદ આવી ગઇ .. એક કરોડપતિ ગામને છેડે એક ઝાડ નીચે બેઠેલા એક સજ્જનને ફડાકા મારવા ગયો .. “શું આમ એકીની જેમ ઝાડ નીચે પડ્યા પડ્યા પેરુ ખાય છે ..સખત