ફરે તે ફરફરે - 73

૭૩ એક બાજુ રીમઝીમ વરસાદ તડાતડ થઇ ગયો બીજીબાજૂ ગાડી નીચે ઉતરતી વખતે સ્કીડ ન થાય એ માટે ધીરે ધીરે ચલાવવી પડે. મને ગીત  (ધીરે બહો ધીરે બહો ધીરે બહો નદીયાનુ )ધીરે ચલો ,ધીરે ચલો ,ગાડીયા હૈયા  હો હૈયા રે...નવુ વરઝન બહાર પાડ્યુ...બહાર ફુલ સ્પીડ વાઇપર કામ કરતુ  નહોતુ..અંતે હારી થાકીને ગાડી સાઇડમા ઉભી કરી કે વરસાદ અટકી ગયો ! “અત્યાર સુધી બંબઇ કી બરસાત કા ક્યા ભરોસા કહેતા હતા હવે ?" “ડેડી બંબઇ કી બીબીકા ક્યા ભરોસા સાંભળ્યુ હતુ તમે ખરેખર નવા નવા શબ્દોની કહેવતોની બુક લખો ...!" “હે મુર્ખ બાલક તે પોતાના પગ ઉપર કુહાડો ચલાવ્યો છે ...પાછળની