ફરે તે ફરફરે - 71

૭૧ એક અમરીકન ૧૮૨૦મા ઘોડે ચડીને આ પર્વત ઉપર આવ્યો તેનુ નામ  ઝુબુલોન પાઇક .તેની આ શોધ તેના નામે ચડી .બીજો અમને મળ્યો  નાગડો ધધુડીયો એટલે સફરનો આજનો દિવસ હિમ માનવ રીંછ હરણાને બદલે તને નામે કરવો હતો પણ અમારે હજી લાંબી સફર બાકી હતી... બાઇકર ગેંદમાં સહુ હર્લી ડેવીડસનની કદાવર બાઇક અંદાજે પચીસ ત્રીસ લાખની એના ઉપર આવા કડદમજી કે કામડી સવારે કરતા પડપડતા નિકળે લતો સામે સ્પોટ્સ સાઇકલની પણ ગેંગ હોય એવી સાઇકલ વીરો વીરાંગનાઓ અમારી આગળ પાછળ ચડતા ઉતરતા હતા .એમને જોઇને અમારા શ્વાસ અટકી જતા હતા..!  આઠ હજાર ફુટે ધીમે ધીમે પહોંચ્યા ત્યારે બાળકો માટેના ફેમસ