૭૨ માઉન્ટ ઇવાન્સ ફોરેસ્ટના રસ્તે આગળ વધતા ઢાળ અને ધાટ ચડતા હતા આ પહાડ પણ ચૌદ હજાર એકસોફુટ ઉપરની હાઇટ .કેપ્ટનને આશા હતી કે ભલે થોડો તો થોડો બરફ જોવા મળે તો જલસો થઇ જાય .ચેક પોઇન્ટથી આગળ ગયા એટલે બેર એન્ડ વુલ્ફ એરીયાના ચારે તરફ બોર્ડ લાગેલા હતા એટલે અમારે ગાડી સંભાળીને ચલાવવાની હતી બધા બારી બાજુ મોઢા કરીને બેસી ગયા જાણે કે હમણા બેર કે રીંછ હલ્લોકરવા આવી જશે..! મે કેપ્ટનનેકહ્યુ “ ભાઇ આ ઊભા ચડતા ઢાળમાં તારા ભાગ્યમા જોલખ્યુહશે તો બેરકે રીંછડુ આવી ને હલ્લો હાઇ કરશે પણ તું રોડ ઉપર જ ધ્યાન આપજે .. એમાં ઝાડીમાંથી