પ્રેમ : જીવનનો આધાર - 4

  • 416
  • 115

પ્રેમમાં આવતા ભય અથવા તો પ્રેમમાં ક્યા ક્યા ભયનો સામનો કરવો પડે...પહેલું એ કે આપણને કોઈ સાથે પ્રેમ થયો અને ભવિષ્યમાં એની સાથે વિવાહ ન થાય તો ? એટલે ટુંકમા કહીએ તો ભવિષ્યની ચિંતા. ચિંતા હંમેશા ચિતાનુ કારણ બને છે. માતાપિતા આપણા સંબંધથી ખુશ ના થયા તો ? પરંતુ શું વાસ્તવમાં પ્રેમનો ગણતવ્ય વિવાહ છે ? શું પ્રેમ વિવાહ કરવા માટે જ કર્યો છે અથવા થાય છે ? જો આવું બધુ વિચારીએ તો અવશ્ય પણે ભય સતાવે. “ ભૂતકાળના વિકારથી, વર્તમાનના રૂપથી અને ભવિષ્યની ચિંતાથી પ્રેમ થઈ શકે નહીં. ” પૃથ્વી લોકમાં રાધાકૃષ્ણના વિવાહ પણ થયા ન હતા. એટલે એવી ચિંતાથી