ફરે તે ફરફરે - 68

  • 274
  • 66

ફરે તે ફરફરે - ૬૮   "સહાસવૃતિ બહુ સારી કહેવાય .  મેં પણ કનકાઇને રસ્તે ડીઝલ વન વન એઈટને ચાવવાનું જોખમ કરેલું યાદ છે તને ? એક તો ધારી પછી ગરના રસ્તે કનકાઇ જવાનો એ જમાનાંમા સીંગલ પટ્ટી રસ્તો એમાં સાથે વતોડીયો મિત્ર મનહર અને તારી મમ્મી તડાકા મારતા હતા .. સામેથી છકડો ધસમસતો આવ્યો પણ હરામ બરોબર છે એક છ ઇંચ સાઇડ લે તો.. રસ્ત્તા વચ્ચે જ ચલાવે .. કાઠી ગરાશિયા ન હોય પણ મુછો રાખે ને એવો તોર રાખે એટલેબાપા સાઇડમાં ઉતરી ગ્યા પછી યાદ વ્યુ કે સૌરાષ્ટ્રમાં ટેમ્પા ટ્રક બસ બધા આમ જ ચલાવે પછી ક્યારેક ગંભીર