નિતુ - પ્રકરણ 57

  • 1.5k
  • 1.1k

નિતુ : ૫૭ (આડંબર)નિતુ સાથે આજે ફરી એ જ ઘટના બની જે તે દિવસે બની હતી. તે દિવસની માફક જ વિદ્યા આજે તેને તેનાં ઘર સુધી મૂકવા આવી. પરંતુ આજે ઘરનો માહોલ કંઈક અલગ હતો. તે દિવસે નિતુનાં ઘરમાં કોઈ ન હતું. જો કે આજે તેની મા શારદા અને કૃતિ હાજર હતા.નિતુ ગાડીમાંથી બહાર આવી કે વિદ્યા પણ તેની સાથોસાથ નીચે ઉતરી. તેને આ થોડું અજુગતું લાગ્યું."શું થયું મેડમ?""કંઈ નહિ. એમ જ, તને બાય કહેવા."આશ્વર્ય સાથે તેણે આજુબાજુ નજર કરી, રસ્તા પર કોઈ નહોતું. તેણે ઘર તરફ જોયું તો કોઈ નહોતું દેખાતું. ચારેય બાજુ નજર ફેરવતી નિતુ વિદ્યા તરફ જુએ