એક પંજાબી છોકરી - 50

  • 1.5k
  • 738

સોહમ ને મયંક સોનાલીને એના ઘરે લઈને આવે છે સોનાલીના ઘરે આવવાની ખુશીમાં વીરને જગરાતા એટલે કે આખી રાત જાગીને માતાજીના ભજનો ગાવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. પંજાબમાં ઘરે ઘરે જગરાતા નો પ્રોગ્રામ રખાય છે.સોનાલીની ફેમીલી એ પણ સગા વહાલા આડોશી પાડોશીને જમાડવાનું પણ રાખ્યું હતું.સોનાલી બહુ ભક્તિ ભાવ વાળી હતી તેથી તે ટ્રેડિશનલ પોશાક પહેરીને તૈયાર થઈ જાય છે.  સોહમ ને મયંક તો સોનાલીનો આ લુક જોઈને ખોવાઈ જાય છે. વીર તે બંને ને ચીડવતા કહે છે બસ કરો મારા દી ને તમારા બંનેની નજર લાગી જશે.તેના દાદી કહે છે,"હાયની મેરા પૂતર કિતના સોણા લગદા હૈ,તેનું મેરી હી નજર