એક પંજાબી છોકરી - 27

  • 1.9k
  • 994

સોનાલી અને સોહમ વાત કરતા હતા ત્યાં જ પાછળથી સોનાલીના મમ્મી બોલે છે,શું કહે છે સોહમ ? સોહમ અને સોનાલી બંને એકદમ જ ડરી જાય છે.સોનાલીના મમ્મી કહે છે કોને અને શેની ભનક નથી પડવા દેવાની.સોહમ વાતને ફેરવી નાખે છે અને કહે છે આંટી મારા મમ્મી પપ્પાની હમણાં એનીવર્સરી આવે છે,તો હું તેમને સરપ્રાઈઝ આપવા ઈચ્છું છું એટલે સોનાલીની થોડી હેલ્પ લીધી પણ સોનાલીને જણાવું છું કે મમ્મીને આ વાતની ભનક પણ ન લાગવી જોઈએ નહીં તો સરપ્રાઈઝ ખરાબ થઈ જશે.સોહમ એટલી સાવચેતીથી વાતને ફેરવી નાખે છે કે સોનાલીના મમ્મી તે વાતને માની લે છે અને સોનાલી પણ સોહમની વાતમાં