એક પંજાબી છોકરી - 26

  • 1.9k
  • 966

સોહમને સમજાય છે કે મયંક વિશેના તેના અને સોનાલીના વિચારો ખોટા હતા.મયંક એક સારો છોકરો છે.આજે તેને સોનાલી માટે ઘણું કર્યું છે તેનો આ ઋણ હું કઈ રીતે ચૂકવી શકીશ? સોહમ મનોમન આવા વિચાર કરતો હતો ત્યાં ડોકટર આવે છે અને કહે છે મયંકને બહુ ઊંડો ઘા નથી લાગ્યો તેથી તેમને રજા આપી દેવામાં આવે છે પછી સોહમ,સોનાલી અને મયંક કોલેજે જાય છે. ત્યાં બીજા સ્ટુડન્ટ્સ ને સ્ટાફ તો ત્યાંથી જતા રહ્યા પણ પ્રિન્સિપલ સર ત્યાં જ રહીને સોહમ,સોનાલી અને મયંકની રાહ જોતા હતા.જેવા તે લોકો પહોંચ્યા તરત પ્રિન્સિપલ સરે પૂછ્યું,શું થયું હતું? કેમ મયંક અને સોનાલી તમે બંને હોસ્પિટલે