ત્રિભેટે - 19

  • 1.7k
  • 1
  • 678

પ્રકરણ 19 આ બાજું..રાજુ બે દિવસથી કવન ,પ્રકૃતિ એ બધાને કોલ કરતો હતો.. ન કોલ લાગતો હતો ન કોઈ સમાચાર આવતાં હતાં... એ લોકો પાછાં આવી જવાનાં હતાં પણ આવ્યાં નહીં. રાજુને ચિંતા પણ થઈ અને મનમાં અપરાધભાવ પણ જાગ્યો..ક્યાંક મારાં કારણે એ લોકો કોઈ મુસીબતમાં ન ફસાયાં હોય. એણે પોલિસસ્ટેશનમાં જાણ કરવાનું વિચાર્યું..એણે જ્યારે પોલીસને માહિતી આપી કે કવનની કારમાં જી.પી.એસ ટ્રેકર છે..એ લોકોએ તુરંત એને ટ્રેક કરવાની કાર્યવાહી કરી.આમ પણ આ એરિયામાં કવનની એક શાખ હતી..એનું ગુમ થવું એ ગંભીર બાબત હતી. કવનની ગાડી છેક સિલીગુડી ટ્રેસ થઈ. લોકલ પોલિસ સાથે રાજુ પણ જવાં તૈયાર થયો.... મીડિયામાં સમાચાર