What is Women Empowerment

(3.9k)
  • 2.7k
  • 750

આજ સવાર ના જ્યારે 5 વાગ્યે મેં મારું WhatsApp ખોલ્યું ત્યારે સૌથી પહેલો મેસેજ જોવા મળ્યો મારા 3 વર્ષ પહેલાં ની મિત્ર નો.મેસેજ જોતા મને થયું લાવ વાંચું શુ કાઈ કામ હશે તો જ મેસેજ કર્યો હશે, એ છોકરી 28 ની એજ ની છે. થોડી જરૂરિયાત અને થોડા પપ્પા ના પૈસા એ એનું મગજ અયસ્તવ્યસ્ત કરેલ. મને મળી ત્યારે એમને પણ કંઈક કરવું છે એવી રજુઆત કરી અને કહ્યું કે હું ક્યાંથી શરૂઆત કરું ખબર નહીં પડતી અને મારા ગુસ્સા વારા સ્વભાવ થી હું ક્યાંય ટકી નહીં સકતી. ગાઈડ મી..મેં એમને 1 વર્ષ ગાઈડ કરી. તેમને સારી ફાઇનાન્સ કંપની માં જોબ