હસતા નહીં હો! - 2

(14)
  • 7k
  • 2.6k

શીર્ષક:અર્ધનગ્ન સાધુની મજાક જોકે કોઈ જાણીતા કે અજાણ્યા સગાવ્હાલા ને ઘરે જતો જ નથી પરંતુ બિલાડી જેમ ઉંદરને ખાવા દોડે તેમ કોઈ વધારે પડતો મારા યજમાનપદને સ્વીકારવા અધીર થઈ જાય ત્યારે હું અતિથિ બનું છું. એવા જ એક અતિ ઉત્સાહી યજમાનના ઘરે હું બાળપણમાં ગયેલો.તે યજમાનને ત્યાં ઈશ્વરની કૃપાથી અને યજમાનની ક્રિયાથી તેમને ત્યાં એક તોફાની,ગોલમટોલ છોકરો અવતરેલો. એ માત્ર તોફાની જ નહિ પરંતુ થોડો હરામી પણ ખરો! પોતે કરેલા કુકર્મોને જેવી રીતે અસુરો દેવોના અભિમાનનું નામ આપી દેતા તેવી જ રીતે આ યજમાનના ઘરે ઈશ્વરે ન