રસોઇમાં જાણવા જેવું - ૧૫

(19)
  • 8.1k
  • 5
  • 2.2k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૫સંકલન- મિતલ ઠક્કરઆમ તો દરેક ગૃહિણી રસોઇમાં કંઇને કંઇક નવું શિખતી જ રહે છે. પોતાની રસોઇને આસાન બનાવવાની નવી નવી તરકીબ અવારનવાર અજમાવતી જ રહે છે. એ જ રીતે બીજી ગૃહિણી પોતાની અલગ રીતથી રસોઇ બનાવે છે. આમ અરસ પરસ રસોઇની અવનવી જાણકારીનું આદાનપ્રદાન કામમાં સરળતા લાવે છે. અને તમારી રસોઇનો સ્વાદ પણ વધી શકે છે. અને ભોજનથી આરોગ્ય મેળવવા માટે પણ જરૂરી એવી ટિપ્સ મળે છે. આવી જ કેટલીક જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.* શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળે અને શરીરમાં ગરમી આવે એ માટે ત્રણ-ચાર ખજૂરને ગરમ પાણીમાં ઉકાળી લો. પછી એમાં ચપટીક મરી અને