રસોઇમાં જાણવા જેવું - ૧૩

(12)
  • 6.3k
  • 5
  • 1.7k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૩સંકલન- મિતલ ઠક્કર* ફ્રિઝમાં ગાજર ધોયા વગર રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.* દૂધને ગરમ કર્યા બાદ તેમાં બે-ત્રણ તાતણાં કેસરના નાખવામાં આવે તો બાળકો તે દૂધ આનંદથી પી લે છે. દૂધમાં વિવિધતા લાવવા એલચી, જાયફળ કે મધનો પણ ઉપયોગ કરી શકાય.* કચોરીને નરમ અને સ્વાદિષ્ટ બનાવવા મેંદામાં થોડું દહીં નાખીને લોટને ગુંદવાનો.* ફળ અને શાક કાચા હોય તો તેને એક બ્રાઉન પેપરમાં લપેટીને અંધારામાં મૂકી દો.* પૂરણપોળી બની જાય ત્યારબાદ ચોખ્ખું ઘી પીરસતી વખતે લગાવવું. જે પૂરણપોળીને સ્વાદિષ્ટ બનાવશે.* ટોમેટો પ્યુરી બનાવવા છ નંગ ટમેટાંને ગરમ પાણીમાં થોડો સમય રાખો. છાલ કાઢીને તેની પ્યુરી બનાવી લેવી. તેને