માણસાઈનું તણખલું

(16)
  • 4.7k
  • 2
  • 1.3k

ગામડાનું એ વાતાવરણ, ગામડાના સંસ્કાર, ગામડાના આચારવિચારને ગામડાનો અતિથી સત્કાર આ બધું જ વખણાય છે. આવા એક ગામડામાં ઉછેર થયેલ અને હાલ શહેરમાં વસતા એક નવયુવાનની આ વાત છે. દેવ નામના એક ૨૧ વર્ષીય નવયુવાને ખુબ લગન અને મહેનત કરી, સારા એવા ગુણ મેળવીને હાલ જ પોતાની ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી. તેના ઘરમાં તેની બહેન તેનો ભાઈ અને તેના માતપિતા સાથે તે રહે છે અને પોતાના માતા-પિતાને તેના કામમાં મદદ કરે છે. તેનો ભાઈ તથા બહેન પણ તેનું કામ કરે અને સાથે ભણવાનું પણ કરે. દરેક કામમાં દેવની મહેનત એટલે થાકને થોડીવાર માટે કઈ દે