રસોઇમાં જાણવા જેવું ૩

(25)
  • 9.3k
  • 3
  • 2.3k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૩ સં- મિતલ ઠક્કર બને તો એકાંતરે મિક્સ વેજિટેબલ અથવા મિક્સ દાળ બનાવવી. જેથી શરીરને ઉપયોગી પ્રોટીન અને વિટામીન્સ મળી શકે. ખૂબ જ જાડું મિશ્રણ મિક્સરમાં નાખશો નહીં. જો જાડું મિશ્રણ હશે તો મિક્સરને ચલાવવામાં મુશ્કેલી ઊભી થશે. જો આવું લાગે ત્યારે તેમાં પાણીની માત્રા વધારી દો અથવા મિશ્રણની માત્રા ઓછી કરો. રસોડામાં વપરાતા કપડા તથા લાદી લૂછવાના કપડાંને રાતના સાબુ નાખેલા ગરમ પાણીમાં પલાળી રાખી સવારે ધોવાથી કપડાં સ્વચ્છ થશે. ટામેટાં, કાંદા, ફુદીનો, આમલી અને દહીં. આ પાંચ વસ્તુઓ એવી છે જે કોઈ પણ મસાલેદાર વાનગી સાથે મિશ્ર કરી પીરસવામાં આવે તો તેનો સ્વાદ