SEO ઇન્સાઇટસ

  • 616
  • 1
  • 94

વેબસાઈટ કે વેબ પેજને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝ કરી સર્ચમાં ટોપ પર સ્થાન મેળવો મુખ્ય હેતુ : સર્ચ એન્જિન રિઝલ્ટના આધારે વેબસાઈટ અથવા તો વેબ પેજના રેન્કિંગમાં સુધારો   ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કમાણી એક ઘણો મોટો સોર્સ છે. વિશ્વના અનેક એવા લોકો છે જેની આવકનું એક માત્ર સાધન સોશિયલ મીડિયા જ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ફ્લ્યુએન્સર લાખો અને કરોડોની કમાણી કરી રહ્યા છે. તો બીજી તરફ ઓનલાઇન શોપિંગ - સર્વિસ માર્કેટ પણ ઘણું મોટું થઇ રહ્યું છે. જેની માટે વેબસાઈટ અને સોશિયલ મીડિયા એક ઉત્તમ સાધન બન્યું છે. આજના ડીઝીટલ યુગમાં પ્રગતિ