Gujarati Quote in Blog by BHAVESHSINH

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાત્ર પરિચય - રાવણ

જ્યારે તમે કોઈ વસ્તુનો વિરોધ કરતા હોય અને તમે સમગ્ર પ્રજા પર પ્રતિબંધ મૂક્યો હોય છતાં તમે પોતાના ભાઈના ભરોસા માટે તેને એ પણ કરવાની પરવાનગી આપો અને આ છતાં પણ જ્યારે એ ભાઈ તમને છોડી દુશ્મનને અપનાવે ત્યારે કોઈ પણ વ્યક્તિનો અહમ ઘવાય , રાવણ તો ફક્ત મોક્ષ ઈચ્છતો હતો પણ જ્યારે તેના જ ભાઈ ને સામે જોઈ ત્યારે અહમ ઘવાઈ છે કે હું ભગવાન ને નહતો માનતો છતાં મારા રાજ્યમાં મારા ભાઈ ને ભક્તિ કિર્તનની અનુમતિ હતી.મારામાં તો એવી તે શી ખોટ કે તે મારી વિરોધ થયો.....

Gujarati Blog by BHAVESHSINH : 8210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now