English Quote in Shayri by Jayesh Khatri

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખી જીવનની ફોર્મ્યુલા છે - જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે.

English Shayri by Jayesh Khatri : 8
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now