......સબંધો નો સરગમ....
માખણ માંથી ઘી બનાવો ત્યારે માખણ ને ગરમ કરવું પડે અને ગરમ કરતા માખણમાં રહેલો થોડો છાશ નો અંશ બાષ્પીભવન થઈ જાય અને ઘી બની જાય અને કિંમત પણ વધી જાય...
સંબંધો માં પણ આવુ જ હોય જ્યારે તમારે સબંધની કિંમત વધારવી હોય તો પહેલા તમારા મનમાં રહેલી ખાટાશ ને દૂર કરવી પડે....
બાકી જો સબંધ ખાટો જણાય તો સમજી લેવું કે કોઈએ કા પછી આપણે પોતે જ દૂધમાં મેરવણ ઉમેર્યું છે...