કૃષ્ણ તારી આંખોમાં જોતા બધાને બસ રાધા જ દેખાય,
વિરહ ભોગવેલો માટે એના તરફ લાગણીઓ વધારે દેખાય,
દર્દ શુ છે એ જાણવું હોય તો રુકમણીને પૂછજો....
તો પણ ખ્યાલ ના આવે તો તમારા પ્રેમીની આંખોમાં જોઈ બીજા કોઈનું નામ જપજો....
તે દી દુનિયા માટે કૃષ્ણ રુકમણીનો જ હતો...
એ તો રુકમણી ને જ ખબર એ કાનો કેટલો કોનો હતો...
એ જેટલો રુકમણી નો નહતો એટલો તો મુરલીનો હતો..
કોને કહે પણ બન્ને સાથે હતા છતાં એ સમય પણ રાધાનો હતો....
તમે શું વિચારો...........
Comment....