Gujarati Quote in Story by Chintansinh Jadav

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://www.matrubharti.com/book/19989481/hindi

શુભ સવાર 🙏

પ્રેમ કોને કહેવાય
પ્રેમ શું છે !
શું પામવાથી જ પ્રેમ છે?

ક્યારેક દુર રહીને તો
ક્યારેક નિભાવીને પણ પ્રેમ થાય
ક્યારેક સંભાળ રાખીને તો
ક્યારેક પ્રેમનું ભવિષ્ય નથી છતાં પણ પાસે રાખીને

આવી જ કાંઈક નાની અમથી સ્ટોરી નો પ્રયત્ન આપ સમક્ષ રજુ કર્યો છે , "" खामोशी से जन्मा प्रेम "" આશા રાખું કે આપ સૌને ગમશે

ધન્યવાદ

Gujarati Story by Chintansinh Jadav : 112017365
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now