😜🤪😜🤪 અત્યાધુનિક તારણ.!!
૧: જેનો ડી.પી. સ્થિર હોય છે તેઓ શાંત સ્વભાવના હોય છે.😞
૨: જેઓ પોતાનો ડી.પી. વારંવાર બદલે છે તેઓ ચંચળ સ્વભાવના હોય છે.😉
૩: નાનું સ્ટેટસ રાખનારા સંતોષી સ્વભાવ ધરાવતા હોય છે.😌
૪: કાયમ સ્ટેટસ બદલનારા શોખીન સ્વભાવના હોય છે.🤓
૫:જેઓ સતત કાંઇ નું કાંઇ શેર કરતા હોય તેઓ દિલદાર સ્વભાવ ના જોવા મળ્યા છે.😍
૬: ક્યારેય કોઇને લાઇક નહી કરનારા ઘમંડી હોવા જોઇએ.😤
૭: દરરેક પોસ્ટ ઊપર પોતાની દિલથી પ્રતિક્રિયા આપનારા હંમેશા બીજાની ભાવનાઓ નો આદર કરનારા હોય છે.🤩
૮: મેસેજ ની ફેંકા ફેંક કરનાર રાજકીય પ્રવૃતિ ના જોવા મળ્યા છે.😎
૯: ફોટો કે પોસ્ટ જોતાવેંત ડાઉન લોડ કરી નાખનાર અધીરા સ્વભાવના હોય છે.😁
૧૦: જુની પોસ્ટ વારંવાર પોસ્ટ કરનારા ઉદ્ધત સ્વભાવના હોય છે.🥳
૧૧: જરુરનો મેસેજ હોય તો વાંચી ને પણ જવાબ નહીં આપનાર ને સંકુચિત માનસિકતા વાળા સમજવા.🙃
૧૨: ક્યારેય કશું જ શેર ન કરનાર ને કંજુસ સમજવો.😉
૧૩:લાંબા મેસેજ ન વાંચનારા આળસુ અથવા અતિવ્યસ્ત હોવા જોઇએ.😛
૧૪: અલગ અલગ ઘણા બધા વોટ્સ એપ ગ્રુપ બનાવનારાઓ અતિ મહત્વકાંક્ષી હોય છે.😁
૧૫: કામ પુરતુ વોટ્સ એપ ચાલુ રાખનારા જીવનમાં યશસ્વી થાય છે.😃
૧૬: હંમેશા કંઇ ને કંઇ નવું જ પોસ્ટ કરનારા CREATIVE નેચર ના હોય છે...