એક શબ્દ છે....પ્રેમ.
આને કરીને જોવો,તડપી ના જાઓ તો મને કહેજો...
એક શબ્દ છે...તકદીર.
આનથી લડીને જોવો, હારી ના જાઓ તો મને કહેજો..
એક શબ્દ છે...વફા.
દુનિયા માં ક્યાય ના મળે,અને મળે તો મને કહેજો...
એક શબ્દ છે ...આંશુ.
દિલ માં છુપાવી દો,તમારી આંખો માં થી ના નીકળે તો મને કહેજો..
એક શબ્દ છે..વિરહ.
આને સહન કરીને જુવો,તમે તૂટીને વિખરાઈ ના જાવ તો મને કહેજો...