Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થનગનાટ થંભી ગયો... ગણગણાટ સમી ગયો
ઝાકીર નો હણહણાટ હવે જળવાયો નહીં.

થાપ‌‌ અને થપાટ ... કલાવર કલાકાર આથમ્યો
તબલા નો ટપાલી હવે ટપલીદાવ રમી ગયો.

આંગળી જેની રુચાઓ સંભળાવતી..
તબલચી કથાકાર હવે નથી રહ્યો.

Gujarati Poem by Jay Vora : 111962397
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now