માનવી ની આ કેવી માનવતા,
માનવીયે માનવીયે અનોખી માનવતા...
કોઈ સુખીની નો સાથી તો
કોઈ દુઃખી ની નો સાથી..
કોઈ જરૂરિયા તો નો સાથી
કોઈ પૂર્ણતા નો સાથી...
કોઈ દિન નો સાથી તો
કોઈ દિન નો સાથી...
કોઈ ટૂંકા જીવન નો સાથી તો
કોઈ લાંબા જીવન નો સાથી...
માત્ર "કર્મ"એ જ જીવન ભર નો સાથી
સેંતા નિશા.....