Gujarati Quote in Blog by Hetal Mansawala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ માં ઘણું અંતર છે...
ઘણા લોકો ફકત ખોટી ઔપચારિકતા માટે દેખાવ ખાતીર પોતાનો ego attitude અહંકાર સંતોષવા માફી માંગવામાં અને પશ્ચાતાપ નાં નાટક કરે છે.. દીલથી તેમને તેવું ફિલ થતું નથી હોતું.. દેખાવ કરે જ જાહેરમાં માફી માંગી પશ્ચાત્તાપ regrate ફીલ કરે છે.. પણ મનથી હોય નહિ કંઇપણ.. જાહેરમાં શું અને કેવી રીતે હોઈ તે આપણને શીખવાડે.. જાહેરમાં શું હોય તે જાણે પોતે જાણતા જ નાં હોય... તેવા લોકો દુનિયાથી છૂપાઈને રહેતા હશે અને જીવતાં હશે તેમના પરિવાર સાથે જે જ્યાં એમને કોઇ ઓળખે કે જાણે નહી એમ સંતાઈને.. એ જ રીતે અલગ અલગ 🆔 ઓ થી fake ઓળખ થી દરેક સોશિયલ મીડિયામાં દરેક સાથે ટાઇમપાસ flirt અને વાસના સંતોષવા ગંદી હરકતો chat કરવા આવા કામ છૂપાઈને કરતા હોય.. એટલે કંઇપણ તેમને ઓપનલી તેમના ફેમિલી સામે પોતાના રિયલ idma જે તે વ્યક્તિ નાં ઉલ્લેખ સાથે નાં માફી regrate કે સ્વીકાર કરવાની a to z confess કરવાની નીયત જ નથી હોતી.. ફકત ખોટા નાટક ટાઇમપાસ દેખાવ ખાતીર ખોટા દેખાવ કરે.. જેને દિલથી પશ્ચાતાપ લાગણી દુખ એહસાસ હોય તે તો એ જ દિવસ થી અત્યારસુધી શાંતિથી ખાઈ પી નાં શકે.. કોઈને તેમના લીધે તકલીફમાં મૂકી તેમના લીધે પરિવારમાં નામ ખરાબ થયું હોય તકલીફમાં છે તે જાણ કરવા છતાં પોતાના ફેમિલી frnds સાથે ટુર ફંકશન ફેસ્ટિવલ માં બિન્દાસ્ત એન્જોય નાં કરી શકે.. આવા લોકોને બધું જ ચોરી છુપી છુંપાઈ ને કરવાની આદત હોય ઘરમાં પરિવારમાં પત્ની સગા બધાં સાથે કંઇક અલગ ચરિત્ર અને બહાર ફેંક 🆔 ઓ માં અલગ ચરિત્ર.. જસ્ટ કોઈ પોસ્ટ પર લાઈક કરે કે ladies દેખાઈ તો જેમ સાંઢ લાલ કપડું જોઈ ભડકે તેમ આવા ચરિત્રહીન મતલબી સેક્સ મેનિયાક અતિ સ્વાર્થી જૂઠા વિશ્વાસઘાતી લોકો ladies જોઈને તલપાપડ ઊંચા નીચા થઈ જાય.. આવા લોકોની નજરમાં ખાલી તેમના ઘરની માં બેન પત્ની સ્ત્રીઓની જ ઈજ્જત હોય બીજાની બેન દીકરીની ઈજ્જત્ત તેમના માટે કંઈ જ નાં હોય.. અને ચોરી છુપી બધાં ખોટા ધંધા કરવાં હોય તો ready હોય તેમની વાસના સંતોષવા અને realma જાહેરમાં વ્યક્તિ ભુલો કે કંઇપણ સ્વીકાર કરવાનું આવે ત્યારે તેમને તેમની જવાબદારીઓના રોદણાં રડવાનું યાદ આવે.. ભાગેડુ કાયર બાયલા જૂઠા વિશ્વાસઘાતી ચરિત્રહીન સેક્સ મેનિયાક હોય એટલે રોદણાં રોઇ બહાનાબાજી સિવાય કંઇપણ કરવાની તેમની નિયત ત્રેવડ ઔકાત નાં હોય.. બેશરમ કોલ્ડ હાર્ટ જાડી ચામડીના કાચા કામના ચરિત્રહીન સેક્સ મેનિયાક ક્યારેય એક સાથે આજીવન ટકી વફાદાર લોયલ honest વિશ્વાસુ રહી જ ન શકે.. જેને બધે મોઢાં મારી ચરી ખાવાની ગંદી હરકતો વાતો કરવાની આદતો વ્યસનો કરવાની આદતો પડી હોય તેવો છેલ્લી કક્ષાના લોકો આજીવન નાં સુધરે.. નાં કોઇનુ સારું કરી શકે નાં વિચારી શકે. બિન્દાસ્ત ચરી ખાતા હોય નાં એક સાથે આજીવન વફાદાર રહી ટકી શકે.. ખોટા નાટક કરી શકવા સિવાય તેમની કોઇ જ auakt નથી હોતી.. તેમના માટે તેમનો સો કોલ્ડ ego attitude dignity gamand arogunt સ્વાભિમાન ની હોડમાં અહંકાર સહુથી સર્વોપરી હોય છે... વફાદારી ઇમાનદારી સચ્ચાઈ લાગણી સમર્પણ પશ્ચાત્તાપ regrate દયા કરુણા દુઃખ તકલીફ કંઇપણ નથી હોતું.. ઓનલી ego attitude dignity gamand arogunt સિવાય કંઇપણ નહિ..https://www.facebook.com/share/v/Q6PUD8ui6jWMtRQN/?mibextid=iCjFHx

Gujarati Blog by Hetal Mansawala : 111946537
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now